તા. 30 એપ્રિલ 2018 સુધી

ઓપન બુક એક્ઝામ

સૂત્રો ના રહસ્યો - ભાગ ૨

રજિસ્ટર

સૂત્રો તેનાં અર્થો તથા તેની પાછળ ઘુઘવાટ કરતાં રહસ્યો જણાવીને જિનશાસનની આરાધનાઓ ને જીવંત બનાવતું પુસ્તક

લેખક : યુગપ્રધાન આચાર્યસમ પંન્યાસ પ્રવર
ચંદ્રશેખરવિજયજી મહારાજા ના શિષ્યરત્ન

પૂ. આચાર્ય શ્રી વિજય મેઘદર્શન સૂરીશ્વરજી મ. સા.

પ્રકાશક : અખિલ ભારતીય સંસ્કૃતિરક્ષકદળ,
મુદ્રક - મલ્ટી ગ્રાફીક્સ, મુંબઈ, પ્રિન્ટીંગ - નવભારત પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદ,
વેબસંકલન - જ્ઞાનપ્રસાર, મુલુંડ 9820686011 / 7021577580 / 9322220707

Overview

જિનશાસનની ધજાને ગગને લહેરાવનારાં

યુગપ્રધાન આચાર્યસમ ગુરૂદેવ ચંદ્રશેખરવિજયજી ના શિષ્ય રત્ન

આચાર્ય વિજય મેઘદર્શન સૂરીશ્વરજી

જ્ઞાનદીપક ઓપનબુક એક્ઝામ વિભાગ

વર્ધમાન સંસ્કારધામ

૧૧૨, ભવાની કૃપા બિલ્ડીંગ,

ગીરગામ ચર્ચની સામે, જે. એસ. એસ. રોડ,

ઓપેરા હાઉસ, મુંબઈ - ૪૦૦૦૦૪

નટુભાઈ : 9322264388 (બપોરે ૧ થી ૭)

દીપકભાઈ : 9820286297 (સાંજે ૭ થી ૯)

દિગીશભાઈ : 9819336299 (સાંજે ૭ થી ૯)

જ્ઞાનપ્રસાર

એક વાર પૂજ્ય ગુરૂદેવ શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સા. . એ પ્રેરણા કરી કે, "મેઘદર્શન મારી ઈચ્છા છે કે ઘરઘરમાં જિનશાસન નું તત્વજ્ઞાન પહોંચે" પૂજ્યશ્રી ના આશિષ થી શરૂઆત થઈ ઘેર બેઠાં તત્વજ્ઞાન માસિક ની. આ માસિક ના માધ્યમ થી પરમ ઉપકારી પરમાત્મા ના તત્વજ્ઞાન ને સરળ અને રોચક શૈલી માં જૈનો ના ઘરઘરમાં સતત ૧૨ વર્ષ સુધી પહોંચાડ્યું.

યુગોના યુગો સુધી ચાલનારા તારક પરમાત્મા ના શાસન ને સમર્પિત પૂજ્ય આચાર્ય શ્રી વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ. સા. ની કલમે લખાયેલ અનેક પુસ્તકો જ્ઞાનપ્રસાર વેબસાઈટ ના માધ્યમ થી ડાઉનલોડ કરી વાંચવા શક્ય બન્યા છે. અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળે આ પુસ્તકો નું પ્રકાશન કરેલ છે.

પુસ્તકો ડાઉનલોડ

સૂત્રોના રહસ્યો ઓનલાઈન

ઓનલાઈન કોર્ષ

સૂત્રો ના રહસ્યો ભાગ ૨
ઓપનબુક એક્ઝામ માટે સબસ્ક્રાઈબ કરો.

ઈ-મેલ

રજિસ્ટ્રેશન ને એક્ટીવેટ થવાં ૧ દિવસ નો સમય લાગશે. આપને ઈમેલ મોકલવામાં આવશે.

જ્ઞાનપ્રસાર હેલ્પલાઈન નં. : 9820686011

info@gyanprasar.org