શ્રી આદિનાથાય નમઃ


ઓપન બુક એક્ઝામ


"મને વેશ શ્રમણ નો મળજો રે..."


ઓનલાઈન ફી રૂ. પ૦/-

વધુ માહિતી માટે લખો

info@gyanprasar.org


Whatsapp : 9820686011


પ. પૂ. આ. શ્રીમદ્દ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી ની નિશ્રામાં જૂન - ૨૦૧૯ માં ઉતીર્ણ થયેલ જ્ઞાનદિપક પરીક્ષાર્થીઓ, અધ્યાપકો ના બહુમાન સમારંભ તથા ક્વિઝ નું આયોજન કરવામાં આવેલ છે. દરેક અધ્યાપકો એ ખાસ ઉપસ્થિત રહેવાનો આગ્રહ છે. પૂજ્યશ્રી નું આગામી ચાતુર્માસ ચેન્નાઈ ખાતે નક્કી થયેલ છે.


તારીખ : ૨ જી ઓક્ટોબર ૨૦૧૯     સ્થળ : શ્રી કુંથુનાથ જિનાલય, પોદાર સ્કુલ ની પાસે, સાંતાક્રુઝ (વે.)
સમય   : બપોરે ૨-૦૦ કલાકે

ક્વિઝ ભાગ 1, 2A, 2B, 3A પર આધારિત હશે. તેમાં ભાગ લેવાં માટે ૭ - ૭ નાં ગ્રુપમાં નામ લખી નીચે આપેલ વિમલભાઈ નાં નંબર પર વોટસએપ કરવાં નો રહેશે. ચોવિહાર તથા બહુમાન ના પાસ ૧-૩૦ થી ૨-૩૦ દરમ્યાન જ આપવામાં આવશે.

વિમલ શાહ : 9821303057


જ્ઞાનદીપક પરીક્ષા

જૂન 2019 જ્ઞાનદીપક પરીક્ષાના પરિણામો

આગામી જ્ઞાનદિપક પરીક્ષા
ડિસેમ્બર ૨૦૧૯ માં આયોજન કરેલ છે. વધુ માહિતી ટુંક સમયમાં જણાવશું.

 

પરીક્ષાપત્ર ભરવાની અંતિમ તારીખ : ૩0 સપ્ટેમ્બર, ૨૦૧૯ સુધીમાં
₹ ૫૦/- પરીક્ષા ફી સાથે
નીચે જણાવેલ સરનામાં પર મોકલી આપવા નું રહેશે.

સરનામું : ૬, ત્રિપ્તાસદન,
બોમ્બે બઝાર પાસે,
જે. પી. રોડ, અંધેરી વેસ્ટ,
મુંબઈ - ૪૦૦૦૫૮.

Address : 6, Tripta Sadan,
Near Bombay Bazzar,
J. P. Road, Andheri West,
Mumbai - 400058.

Help Line for Gyandeepak Exam :
શ્રી વિમલભાઈ - 9821303057
Email : info@gyanprasar.org


કર્મનું કોમપ્યુટર ભાગ ૧ ટોપર્સ (ઓપનબુક એક્ઝામ)

સમગ્ર ભારતભર ના પેપરો તપાસી પરિણામો તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર શ્રી જીતુભાઈ, શ્રી સ્નેહલભાઈ, શ્રી દિગીશભાઈ, શ્રી દિપકભાઈ, શ્રી હેતલભાઈ અને વર્ધમાન સંસ્કારધામ ના નટુભાઈ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

Sutro na Rahasyo Result Help Line : શ્રી દિપકભાઈ જોગાણી - 9820286297  *  શ્રી દિગીશભાઈ -  9819336299

Email : info@gyanprasar.org

ઓપન બુક એક્ઝામ કર્મ નું કોમપ્યુટર ભાગ ૧ પરિણામો