શ્રી આદિનાથાય નમઃ

કર્મનું કોમપ્યુટર ભાગ ૧ ટોપર્સ (ઓપનબુક એક્ઝામ)

સમગ્ર ભારતભર ના પેપરો તપાસી પરિણામો તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર શ્રી જીતુભાઈ, શ્રી સ્નેહલભાઈ, શ્રી દિગીશભાઈ, શ્રી દિપકભાઈ, શ્રી હેતલભાઈ અને વર્ધમાન સંસ્કારધામ ના નટુભાઈ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ.

Sutro na Rahasyo Result Help Line : શ્રી દિપકભાઈ જોગાણી - 9820286297  *  શ્રી દિગીશભાઈ -  9819336299

Email : info@gyanprasar.org

ઓપન બુક એક્ઝામ કર્મ નું કોમપ્યુટર ભાગ ૧ પરિણામો


જ્ઞાનદીપક પરીક્ષા

તા. ૧૬ અને ૨૩ ડિસેમ્બરે યોજાનાર જ્ઞાનદીપક પરીક્ષા દરમ્યાન પરીક્ષકો એ પરિપત્ર માં જણાવેલી સૂચના વાંચી, સમજી પછી પરીક્ષા લેવાની રહેશે.

Help Line      : 9870015151

Whatsapp : 9769267852

ડાઉનલોડ સૂચના પત્રક

આગામી જ્ઞાનદીપક પરીક્ષા નું આયોજન   :

ભાગ 2A : તા. 16 ડિસેમ્બર 2018.
ભાગ 1 / 3A / 3B : તા. 23 ડિસેમ્બર 2018 ના યોજાશે

સમય : બપોરે ૧ થી ૪ કલાકે


/

જૂન 2018 જ્ઞાનદીપક પરીક્ષાના પરિણામો

Help Line for Gyandeepak Exam :
શ્રી બિમલભાઈ - 9870015151
Email : gyandeepak@gyanprasar.org


બાબુ અમીચંદ પન્નાલાલ જૈન સંઘ-વાલકેશ્વર તીન બત્તી ખાતે યુગપ્રધાન આચાર્યસમ પં. ચંદ્રશેખર વિજયજી મ. સા. ના શિષ્યરત્ન પ. પૂ. આચાર્ય શ્રીમદ વિજય મેઘદર્શનસૂરીશ્વરજી મ.સા. ના શિષ્યપરિવારસહ રિવોલ્યુશનરી ચાતુર્માસ પ્રવેશ ના દિને, જેની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સૂત્રોના રહસ્યો ભાગ-૨ ઓપનબુક એક્ઝામ  ના પરિણામો પણ જાહેર કરાયેલ છે.

સૂત્રો ના રહસ્યો ભાગ - ૨ (ઓપનબુક એક્ઝામ) ના ટોપર્સ

સમગ્ર ભારતભર ના ૧૩૧૨ પેપરો તપાસી પરિણામો તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર શ્રી જીતુભાઈ, શ્રી સ્નેહલભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી દિગીશભાઈ, શ્રી દિપકભાઈ, શ્રી હેતલભાઈ અને વર્ધમાન સંસ્કારધામ ના નટુભાઈ નો ખુબ ખુબ આભાર માનીએ છીએ. તેમજ  નિલમબેન, વંદનાબેન, હેમાબેન અને મનિષાબેન ની ટીમ નો પણ ખુબ ખુબ આભાર.

Sutro na Rahasyo Result Help Line : શ્રી દિપકભાઈ જોગાણી - 9820286297  *  શ્રી દિગીશભાઈ -  9819336299

Email : info@gyanprasar.org

ઓપન બુક એક્ઝામ સૂત્રોના રહસ્યો ભાગ - ૨ પરિણામો